મહારાષ્ટ્ર ઠંડુગાર, ‘મિની કાશ્મીર’ તરીકે જાણીતા આ હિલ સ્ટેશન પર ઠંડી નો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

બુધવાર.

ઉત્તર ભારતથી આવતી શીત લહેરની અસરના પગલે હાલ મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. 

મહારાષ્ટ્રના 'મિની કાશ્મીર' તરીકે જાણીતા મહાબળેશ્વર તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

આજે મહાબળેશ્વર નજીકના વેણ્ણા સરોવર પાસે ઠંડી નો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે.

તાપમાન શૂન્ય ડિગ્રી સુધી ગગડી જતાં મહાબળેશ્વરમાં પ્રવાસીઓ ફૂલગુલાબી ઠંડીની મજા લેતા જોવા મળ્યા હતા.

બ્યૂટી ટિપ્સ: ત્વચા તેમજ વાળ ની સમસ્યા માટે છે એલોવેરા જેલ ઉત્તમ કુદરતી ઉપાય, આ રીતે કરો તેને ઘરે તૈયાર ; જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More