News Continuous Bureau | Mumbai
એક તરફ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Govt) અત્યારે અઘરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી (Congress Party)એ વિરોધનો સૂર પૂરાવ્યો છે. વિધાન પરિષદની ચુંટણી(MLC election)માં કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હાર્યા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતે(BalaSaheb Thorat) નિવેદન આપ્યું છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને હવે અઢી વર્ષ પુરા થયા છે. તેમજ હવે સરકારમાં ધરખમ ફેરફારની જરૂર છે. હવે આ સંદર્ભે અમે હાઇકમાન્ડ(highcommand) સાથે વાત કરીને કોઈ કડક પગલાં લેશું.
આ સમાચાર પણ વાંચો :વિધાન પરિષદના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ દળોને આપી પછડાટ- ભાજપના તમામ ઉમેદવાર જીત્યા જ્યારે કે સરકારને નીચાજોણું થયું- જાણો વિધાન પરિષદની ચુંટણીના પરિણામ અહીં
આમ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને સમર્થન આપી રહેલી કોંગ્રેસ પાર્ટીએ આકરું વલણ લીધું છે.