325
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
રાજકોટ માં EVMને લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. આરોપ છે કે, EVMમાં ભાજપનું કમળનું નિશાન મોટું રાખવામાં આવ્યું છે. તેમજ કમળના નિશાનને ઘાટી શાહીથી છાપવામાં આવ્યું છે જ્યારે અન્ય પાર્ટીના નિશાનો આછી શાહીથી છપાયા છે.
અન્ય પાર્ટીના નિશાનો નાના હોવાથી મતદાર પણ મુંઝવણમાં પડી શકે છે.
24 કલાકમાં પ્રિન્ટિંગ નહીં સુધારે તો કાયદાકીય રીતે અમે આગળ વધવા ની ધમકી આપી.
You Might Be Interested In
