Site icon

મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં અત્યારે રાજનૈતિક લડાઈ પુર જોરમાં ચાલુ છે અત્યારે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) મુંબઈ(Mumbai) આવી પહોંચ્યા છે. તેઓ મુંબઈમાં કોને મળવાના છે તેમ જ કોની સાથે ચર્ચા થવાની છે તે સંદર્ભે અત્યાર સુધી કોઈ સમાચાર બહાર આવ્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો(Congress MLAs)ને અથવા મહત્વપૂર્ણ નેતાઓને તેઓ બંધબારણે મળી શકે છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓનો મુંબઇનો આ પ્રવાસ વ્યક્તિગત છે. અમુક કલાકો મુંબઈ રોકાયા પછી તેઓ માલદીવ(Maldives) તરફ રવાના થઇ જશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો શું ફરી એકવાર સંકટમોચક બનશે શરદ પવાર- ઉદ્ધવ ઠાકરે સાથે મિટિંગ પછી રાજનીતિનું એવું પતું ઉતર્યા કે એકનાથ શિંદે પણ વિચારતા થઈ ગયા- જાણો શરદ પવારના માસ્ટર પ્લાન વિશે

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version