239
Join Our WhatsApp Community
- તેલંગાણા ની કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણા સરકાર પાસે માંગણી કરી છે કે સોનિયા ગાંધી ના જીવન વિશે શાળામાં ભણાવવામાં આવે
- આ માટે તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સમક્ષ માંગણી કરી છે
- કોંગ્રેસની માગણી છે કે તેલંગાણા ને અલગ રાજ્યનો દરજ્જો કોંગ્રેસ પાર્ટી જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મળ્યો. એટલે મોજુદા મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીનો આભાર માનવો જોઈએ

You Might Be Interested In
