News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના અસંતુષ્ટ G-23 નેતાઓની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના પૂર્વ નેતા મનિષ તિવારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 2014 થી 2022 ની વચ્ચે 49 વિધાનસભાની ચૂંટણીમાંથી 39 ચૂંટણી હારી ગઈ છે. માત્ર ચાર ચૂંટણી માં કોંગ્રેસ જીતી શકી છે.
આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી વર્ષ 2014 અને 2019 ની લોકસભા ચૂંટણી પણ હારી ચુકી છે.
આ સમાચાર પણ વાંચો : આખરે જેલમાં બેઠેલા મંત્રી નવાબ મલિક પાસેથી બધા જ વિભાગો છીનવી લેવામાં આવ્યા. જાણો કોને કયો વિભાગ વહેંચી દેવાયો… જાણો વિગતે