અમદાવાદ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે.
પક્ષ પ્રમુખ અમિત ચાવડાને મળીને તેમણે રાજીનામું આપ્યું છે. ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું આપ્યું છે.
અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઉમેવાર નક્કી કરાયા બાદ બીજા ઉમેદવારને મેન્ડેટ અપાતા તેઓ નારાજ થયા છે.