Site icon

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર આ કોંગ્રેસી નેતાની માંગ, કહ્યું- કુતુબ મિનાર-તાજ મહેલ સરકારાધીન, હિંદુઓને સોંપી દો.. 

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(varanasi) જ્ઞાનવાપી મસ્જિદનો(Gyanvapi masjid) મુદ્દો હાલ ચર્ચામાં છે. 

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાના દાવા પર કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે(Pramod Krishnam) કહ્યું કે, પ્રત્યક્ષને પુરાવાની જરૂર નથી, જ્ઞાનવાપી પર ન્યાયતંત્ર(judiciary) જે પણ આદેશ કરશે તેનું દરેક લોકો પાલન કરશે.

સાથે તેમણે કહ્યું કે, કુતુબમિનાર(Qutub Minar) અને તાજમહેલ(taj mahel) ભારત સરકાર હેઠળ છે અને તેઓ કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તે હિંદુઓને સોંપી દેવા જોઈએ. 

આ વિષય ભારત સરકારનો(Indian govt) છે પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.

પ્રમોદ કૃષ્ણમ સાથે હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ(MP Deependra Hooda) કહ્યું કે, રામ મંદિરની જેમ જ કોર્ટ જ્ઞાનવાપી કેસ પર પણ નિર્ણય લેશે.

આ સમાચાર પણ વાંચો : વૃદ્ધ માતાની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું-મોટું મકાન નહીં મોટું દિલ જોઈએ… જાણો વિગતે

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version