News Continuous Bureau | Mumbai
* રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે પણ આવશ્યક છે.
* રાજ્યકક્ષાથી ગ્રામ્યકક્ષા સુધીનું રાજ્ય વ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઉભું કરવા માટે કનેક્ટ ગુજરાત (‘Connect Gujar@t’) અભિયાનની શરૂઆત આજે સુશાસન દિવસથી થઈ રહી છે.
* તેના પરિણામે લોકોને સરકારની કામગીરીનો, વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હોય તેનો સાચો ફિડબેક મળશે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં સેવારત
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.