269
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટ(Supreme Court) તરફથી બાગી ધારાસભ્યોને(Rebel MLA) રાહત મળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપમાં(Maharashtra BJP) આગળની રણનીતિ માટે બેઠક થઈ રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના(Former CM Devendra Fadnavis) ઘરે થઈ રહી છે.
સાથે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને સંપર્કમાં રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાર્ટી શિંદે જૂથ(Shinde group) અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકાર પર કોરોનાનું ગ્રહણ- રાજ્યપાલ- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બાદ હવે આ મોટા મંત્રીને થયો કોરોના
You Might Be Interested In