Site icon

મહારાષ્ટ્ર રાજકીય સંકટ -દેવેન્દ્ર ફડણવીસના નિવાસે BJPની કોર કમિટિની બેઠક-પાર્ટીના નેતાઓ અને MLAને અપાઈ આ સૂચના

News Continuous Bureau | Mumbai 

સુપ્રીમ કોર્ટ(Supreme Court) તરફથી બાગી ધારાસભ્યોને(Rebel MLA) રાહત મળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપમાં(Maharashtra BJP) આગળની રણનીતિ માટે બેઠક થઈ રહી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના(Former CM Devendra Fadnavis) ઘરે થઈ રહી છે. 

સાથે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને સંપર્કમાં રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાર્ટી શિંદે જૂથ(Shinde group) અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકાર પર કોરોનાનું ગ્રહણ- રાજ્યપાલ- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બાદ હવે આ મોટા મંત્રીને થયો કોરોના

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version