અમરાવતી, અકોલા, નંદુરબાર, વર્ધા, રત્નાગિરી, ભંડારા, ગઢચિરોલી, નાંદેડ અને યવતમાળ આ નવ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધુ નોંધાઇ છે.
મહારાષ્ટ્રમાં નવ જિલ્લામાં ફરીથી કોરોનાના દરદીઓની સંખ્યા વધવા માંડતા પ્રશાસન સતર્ક બની ગયું છે
મહારાષ્ટ્ર માં 50 દિવસ પછી ૨૪ કલાકમાં ચાર હજાર જેટલા દર્દીઓ નોંધાયા છે.
