News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોનાએ ફરી માથું ઉંચકતા દર્દી(Covid patient)ઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ગત ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1134 કેસ(New case) આવ્યા છે અને 3 દર્દીના મોત થયા છે.
રાજ્યના કુલ દર્દીઓ પૈકી 60 ટકાથી વધુ દર્દી મુંબઈના છે.
રાજ્યમાં કોરોનાના દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 98 ટકા થયું છે.
હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય દર્દી 5127 છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર- નોકરિયાત વર્ગને મોદી સરકારે આપ્યો વધુ એક ફટકો- PF પર આટલા ટકા વ્યાજ મંજૂર કર્યું
