- મહારાષ્ટ્રમાં ગત 24 કલાક દરમિયાન 23,179 નવા કેસ સાથે 84 દર્દીઓના સારવાર દરમિયાન થયાં મોત
- મુંબઈ માં એક દિવસ માં ૨૩૭૭ નવા કેસ મળી આવ્યા છે. આ આંકડો બહુજ મોટો છે.
- એક દિવસ માં ૯૧૩૮ જેટલા દરદીઓ સાજા થઈ ને ઘરે ગયાં છે.
- હાલ આખા રાજ્ય માં ૬,૭૧,૧૨૦ લોકો હોમ કોરન્ટીન માં છે જ્યારે કે ૬૭૩૮ લોકો સરકારી સેન્ટર માં ઈલાજ કરાવી રહ્યાં છે.
મહારાષ્ટ્ર માં થયો કોરોના વિસ્ફોટ. એક દિવસ માં ૨૩૦૦૦ થી વધુ કેસ. જાણો તાજા આંકડા.
