488
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Corona: મહારાષ્ટ્રના ( Maharashtra ) સિંધુદુર્ગમાં ( Sindhudurg ) જે એન વન ( JN.1 ) કોરોના વેરિએન્ટ ( Corona Variant ) નો પહેલો દર્દી ( patient ) મળી આવ્યો છે. આ નવો વેરિએન્ટ મળી આવતા આખા જિલ્લામાં ખળભળાટ ફેલાયો છે. પ્રશાસને તમામ હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કરી દીધું છે તેમજ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેરળના ( Kerala ) તિરુવનમાં આ નવા દર્દી મળી આવ્યા સરકારે અગમચેતીના પગલાં લીધા છે. નવા વેરીએન્ટ ને કારણે ચીનમાં ચિંતાનું મોજુ છે તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ ચેતવણી આપી છે
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈમાં એલર્ટ : ધારા 144 લાગુ
You Might Be Interested In