Site icon

મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળ ઘેરાયા, 8 પોલીસ કર્મચારી સહિત આટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં આજથી શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં સંકટના વાદળો ઘેરાયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ  શિયાળુ સત્રની શરૂઆત પહેલા જ વિધાનસભાના દસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. 

જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાંથી 8 સુરક્ષામાં તહેનાત પોલીસકર્મી અને અન્ય 2 વિધાનસભાના કર્મચારી છે. 

સત્રની શરૂઆત પહેલા લગભગ 3500 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

જોકે આ નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ અંગે નિર્ણય લેવાનો બાકી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ચેપના 825 નવા કેસ નોંધાયા હતા, જેમાં ઓમિક્રોનના 11 કેસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેપને કારણે 14 લોકોના મોત થયા છે. 

કોરોનાનો નવો વેરિયન્ટએ કાળો કહેર વર્તાવવાનું શરૂ કર્યું, બ્રિટેન, અમેરિકા બાદ હવે આ દેશમાં ઓમીક્રોન  પ્રથમ મોત થતાં હડકંપ, સરકાર ચિંતામાં

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version