છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ જાહેરાત કરી છે કે છત્તીસગઢમાં 18 વર્ષથી અધિક ની ઉંમરનાને કોરોના ની વેક્સિન મફતમાં આપવામાં આવશે.
તેમણે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે તેમના રાજ્યને મોટી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ૧લી મે થી દેશમાં 18 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાની શરૂઆત થશે