213
Join Our WhatsApp Community
- મુંબઇમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં એક સપ્તાહમાં ૪૧ % ઘટી. આવા કેસોનું પ્રમાણ છેલ્લા 7 મહિનામાં સૌથી ઓછું.
- ૧૨મી ડિસેમ્બર સુધી શહેરમાં ૧૨,૪૬૪ સક્રિય કેસો હતા જે ઘટીને ૧૮મી ડિસેમ્બર સુધીમાં ૭૩૬૨ થયા હતા.
- કોવિડ ઉપદ્રવ શરૂ થયો ત્યારે સારવારની પદ્ધતિઓ બાબતે અનિશ્ચિતતા હતી, આ અનિશ્ચિતતા દૂર થઇ તે કારણે દરદીઓના સાજા થવાનો (રીકવરી) દર વધ્યો છે.
You Might Be Interested In
