મુંબઈ માટે સારા સમાચાર. સક્રીય કેસો ની સંખ્યા 7 મહિના માં સૌથી ઓછી. જાણો વિગત. આવું કેમ બન્યું.

by Dr. Mayur Parikh
  • મુંબઇમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં એક સપ્તાહમાં ૪૧ % ઘટી. આવા કેસોનું પ્રમાણ છેલ્લા 7 મહિનામાં સૌથી ઓછું.
  • ૧૨મી ડિસેમ્બર સુધી શહેરમાં ૧૨,૪૬૪ સક્રિય કેસો હતા જે ઘટીને ૧૮મી ડિસેમ્બર સુધીમાં ૭૩૬૨ થયા હતા.
  • કોવિડ ઉપદ્રવ શરૂ થયો ત્યારે સારવારની પદ્ધતિઓ બાબતે અનિશ્ચિતતા હતી, આ અનિશ્ચિતતા દૂર થઇ તે કારણે દરદીઓના સાજા થવાનો (રીકવરી) દર વધ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More