બ્રેકિંગ ન્યૂઝ: કોરોનાનો ફેલાવો રોકવા અને ઇસાઇ નવા વર્ષની જાહેર ઊજવણી નિમિત્તે થતી ભીડ રોકવા માટે હવે આ રાજ્ય સરકારે પણ આજથી બીજી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફયૂની જાહેરાત કરી. જાણો વિગતે.. Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago કર્ણાટકમાં આજથી નાઇટ કર્ફયૂની જાહેરાત આજથી 2 જાન્યુઆરી સુધી નિયમનો અમલ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ કોરોના સંક્રમણ વધતાં તંત્રનો નિર્ણય Join Our WhatsApp Community