ઉત્તરાખંડ સરકારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાગુ કરી દીધો છે
આ ઉપરાંત આખા રાજ્યમાં સ્વિમિંગ પૂલ, સ્પા, કોચિંગ સેન્ટર અને અન્ય તમામ સાર્વજનિક ગતિવિધિઓ પર નિયંત્રણ લાદયા છે
હવે કુંભમેળાનું આયોજન વહેલામાં વહેલી તકે સંકેલવાનુ સરકારે નક્કી કર્યું છે.
રોજ રોજ નવા રેકોર્ડ… ભારતમાં એક દિવસમાં એટલા બધા કેસ નોંધાયા કે જુના બધા રેકોર્ડ તૂટી ગયા.