મહારાષ્ટ્ર પછી છત્તીસગઢ સરકારે નિર્ણય કર્યો છે કે તે પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના પોતાના નાગરિકોને વેક્સિન નહીં આપે.
છત્તીસગઢ સરકારે પણ મહારાષ્ટ્રની જેમ તમામ નાગરિકોને વેક્સિન મફત આપવાનું એલાન કર્યું છે.
જોકે એલાન થઈ ગયા બાદ પણ તેમની પાસે વેક્સિન નો પુરવઠો ન હોવાને કારણે તેમણે ૧૮ વર્ષથી વધુના લોકોનો વેક્સિનેશન કાર્યક્રમ ટાળ્યો છે.
વધુ એક રાજ્યના મુખ્યમંત્રી ને કોરોના થયો. કોંગ્રેસ ચિંતામાં…
