415
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં(Patra Chawl land scam case) EDની તપાસ ચાલી રહી છે.
દરમિયાન શિવસેનાના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) કોર્ટમાંથી(Court) કોઈ રાહત મળી નથી.
કોર્ટે સંજય રાઉતની ED કસ્ટડી(ED Custody) ચાર દિવસ એટલે કે 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે.
અગાઉ કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા પાત્રાચાલ સંબંધિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ
You Might Be Interested In