રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે મુંબઈ શહેરમાં પ્રવેશ કરનાર સરકારી વાહન, પ્રાઇવેટ વાહન, કે અન્ય રીતે આવનાર ના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.
આ ટેસ્ટનો રિપોર્ટ અડધો કલાકમાં પ્રાપ્ત થશે. જો તે વ્યક્તિ કોરોના થી સંક્રમિત હશે તો તેને હોસ્પિટલમાં જવું પડશે. જો તેનામાં કોરોના ના લક્ષણ હોય તો તેણે પોતાના નિવાસસ્થાને દવા લેવી પડશે.
માત્રને માત્ર કોરોના નેગેટિવ હશો તો જ મુંબઇમાં પ્રવેશ મળી શકશે.