કોરોના કહેરને કારણે લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિની પરવાનગીમાં પણ સરકારે ફેરફાર કર્યો છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે.
હોલ,-હોટેલ, બેંકવેટ હોલ સહિત સામાજિક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહમાં સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે.
પાર્ટી પ્લોટ-ખુલ્લાં મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા, સમારોહ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.