288
Join Our WhatsApp Community
રાજ્યમાં વધી રહેલા COVID-19 કેસો વચ્ચે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે.
આ નાઇટ કર્ફ્યુ 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી લાગુ રહેશે
આ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો પણ 7 માર્ચ સુધી બંધ રહેશે
જો કે આવશ્યક સેવાઓવાળા લોકોને, આ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાવાયરસ કેસોમાં ઉછાળાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
You Might Be Interested In