મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અહીં રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહી શકશે.
યવતમાળ માં પણ રાત્રી કર્ફ્યુ લાગુ. રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન લોક ડાઉન રહેશે.
કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો છે.
જો મુંબઈવાસી ઉપર નહીં સુધરે તો મુંબઈ શહેરમાં પણ લોક ડાઉન આવી શકે છે