181
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન મળી આવ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે.
આ જ ક્રમ માં કર્ણાટક સરકારે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી રાજ્યમાં આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.
રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ એરપોર્ટથી બહાર જવા દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાથી બેંગ્લોર પરત ફરેલા બે લોકો કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. બંને લોકોને બેંગલુરુમાં જ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભાજપના આ નેતાને આપી આ સલાહ, જાણો વિગત
You Might Be Interested In