એનસીપીના સર્વેસર્વા શરદ પવારે પોતાના તમામ રાજનૈતિક, સામાજિક તેમજ સાર્વજનિક કાર્યક્રમોને હદ કરી નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે છગન ભુજબળ તેમજ શરદ પવાર આ બંને નેતાઓ એક સાથે એક લગ્નમાં હાજર રહ્યા હતા.
હવે એનસીપીના ચારથી વધુ નેતાઓને કોરોના થઈ ચૂક્યો છે તેમજ મહારાષ્ટ્ર સરકારે તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રદ્ કર્યા છે ત્યારે શરદ પવારે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.