ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
ઉત્તરપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે કેટલાક મહત્વનાં નિર્ણયો લીધા છે.
રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ ફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે જે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈ સવારના 5 વાગ્યા સુધી રહેશે.
આ ઉપરાંત હવેથી યુપીમાં લગ્નોમાં માત્ર 200 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે જેથી વધારે મોટા મેળવડા અને જમાવડા ન થાય.
સાથે જ આયોજકે આ કાર્યક્રમની માહિતી સ્થાનિક પ્રશાસનને આપવાની રહેશે.
સ્ટ્રોબેરી ચાહકોને ફટકો! ક્રિસમસ સમયમાં બજારમાંથી સ્ટ્રોબેરી ગાયબ. આ છે કારણ; જાણો વિગત
