172
Join Our WhatsApp Community
આંધ્રપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ સાથે 30 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે.
હવે 21 જૂનથી દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ રહેશે.
જોકે જ્યાં કોરોના કેસ ખૂબ જ વધારે છે ત્યાં બપોરના 2 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આજે એક ઉચ્ચ-સ્તરની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 5 મેના લાદવામાં આવેલા કોવિડ કર્ફ્યુને 20 જૂન સુધી અનેક તબક્કામાં લંબાવી દેવામાં આવ્યો હતો
You Might Be Interested In