ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ સભ્ય આઝમખાનની તબિયત હવે નાજુક થઈ ગઈ છે. તેમને ઓક્સિજન ઉપર મુકવામાં આવ્યા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે તેમના ફેફસા ઓમાન સંક્રમણ એટલી હદે ફેલાઈ ગયું છે કે પ્રતિ કલાક તેમને ૧૦ લિટર ઓક્સીજન ની જરૂર પડે છે. હવે આઝમખાનના બેટા અબ્દુલ્લાની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. તેને પણ કોરોના થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ભવ્ય ગાંધી એટલે કે તારક મહેતા ના એક સમયે ના 'ટપુ' ના પિતા નું કોરોનાથી નિધન.
આમ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નું સ્વાસ્થ્ય કથળી ગયું છે.