ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્રનાં પાડોશી રાજ્ય ગુજરાતમાં કોરોના ના કારણે ઘણી ભયાનક અવસ્થા છે. મોરબીમાં વાંકાનેરના પલાસ ગામ માં દર્દીઓને ઝાડ નીચે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને દવા આપવામાં આવી રહી છે. ગુજરાતમાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે એક વિડીયો ટ્વીટ કર્યો છે જેમાં ભાવનગરની હોસ્પિટલની બહાર દર્દીઓ કઈ રીતે લાઈન લગાવીને ઊભા છે તે સ્પષ્ટપણે દેખાઇ રહયું છે.
વાંકાનેરના પલાસ ગામના પાદરમાં દર્દીઓની ઝાડવા નીચે સારવાર
હવે આ દેશમાં ભારતીયો માટે સંપૂર્ણ રીતે નો એન્ટ્રી
કોરોના ને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે, જુઓ વિડિયો.#Gujarat #covid19 #coronavirus #bhavnagar #hospital #patient pic.twitter.com/RGykm0yg7o
— news continuous (@NewsContinuous) April 8, 2021