Site icon News Continuous Bureau | Mumbai

Cyclone Michaung : માઈચોંગ ચક્રવાતની અસર, ભારતીય રેલવેએ આ ટ્રેન રદ કરી..

Cyclone Michaung : માઈચોંગ ચક્રવાતના કારણે નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Cyclone Michaung navjeevan express from ahmedabad cancelled due to cyclone Michoung

Cyclone Michaung navjeevan express from ahmedabad cancelled due to cyclone Michoung

News Continuous Bureau | Mumbai

Cyclone Michaung : આંધ્રપ્રદેશ (Andrapradesh) ના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત “માઈચોંગ” (Cyclone Michaung)  ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન (Navjivan Express train) રદ (Cancel)  કરવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

• 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે.
• 03 અને 4 ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Earthquake: મોડી રાત્રે ભૂકંપના આંચકાએ આ દેશને હચમચાવી દીધો, સુનામીના ભયથી એલર્ટ જારી..

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version