તાઉતે વાવાઝોડું – અપડેટ : જાણો અત્યારે શી છે પરિસ્થિતિ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે ૨૦૨૧

સોમવાર

 

  • હાલ ગુજરાતથી 280 કિમી દૂર તેમ જ દીવથી 240 કિમી દૂર છે.
  • મુંબઈથી 150 કીમી દૂર છે.
  • ગુજરાતમાં જ આજે રાત્રે 08.00થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીકથી લૅન્ડફોલ થશે.
  •  હાલ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે
  • જામનગર 8 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે.
  • વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
  • ભારેથી અતિભારે વરસાદની આગાહી.
  • એસ.ટી.ની 30 બસો એક બસમાં પાંચ ડ્રાઇવર-કન્ડક્ટર સાથે સજ્જ.
  • દરિયાકિનારે રહેતા અનેક લોકોની સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ.
  •  108 ઍમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટૅન્ડ બાય.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More