221
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
- હાલ ગુજરાતથી 280 કિમી દૂર તેમ જ દીવથી 240 કિમી દૂર છે.
- મુંબઈથી 150 કીમી દૂર છે.
- ગુજરાતમાં જ આજે રાત્રે 08.00થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીકથી લૅન્ડફોલ થશે.
- હાલ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે
- જામનગર 8 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે.
- વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
- ભારેથી અતિભારે વરસાદની આગાહી.
- એસ.ટી.ની 30 બસો એક બસમાં પાંચ ડ્રાઇવર-કન્ડક્ટર સાથે સજ્જ.
- દરિયાકિનારે રહેતા અનેક લોકોની સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ.
- 108 ઍમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટૅન્ડ બાય.
You Might Be Interested In