259
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મધ્ય પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે ત્યારે મોજુદા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પૂરી રીતે એક્શનમાં છે. દિવાળીના તહેવાર પ્રસંગે તેમણે પવિત્ર દિવસ એ લોકોને સમર્પિત કર્યો જેમના મા-બાપ કોરોનાને કારણે આજે થયા નથી.
શિવરાજ સિંહ ચૌહાણ એવા બાળકોની સાથે દિવાળી દરમિયાન એક યુવા ની જેમ સંગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા. તેમનો વિડિયો થયો છે વાયરલ
#Watch | Madhya Pradesh CM #ShivrajSinghChouhan along with his wife celebrates #Diwali with children who lost their parents during #COVID19 pandemic, in Bhopal
(via ANI) pic.twitter.com/tTIUFFVAOv
— Hindustan Times (@htTweets) October 23, 2022
You Might Be Interested In