179
Join Our WhatsApp Community
- છેલ્લા પરિણામો મુજબ : BJP 74, નેશનલ કોન્ફરન્સ ને ૬૭, અપક્ષ 49, PDP 27, કોંગ્રેસ 26, JKAP 12, JKPC 8, CPI 5, JKPM 3, PDF 2, JKNPP 2, BSP 1 સીટો મળી છે.
- આમ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે, ભાજપને સૌથી વધુ ૪,૮૭,૩૬૪ મત મળ્યા છે.
- ત્યારબાદ બીજા નંબર ઉપર જે પાર્ટી આવે છે તેને તેના કરતાં અડધા એટલે કે 2,82,514 મત મળ્યા છે.
You Might Be Interested In