235
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વારાણસી(Varanasi)ના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi case) કેસમાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે (District court)મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટી(Anjuman Intjamia Committee)ની અરજી રદ કરવામા આવે છે. રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય.
દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ(Hindu) મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે.
હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.
આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં
You Might Be Interested In