Site icon News Continuous Bureau | Mumbai

‘રાહ જુઓ પીઓકે એક દિવસ ભારતનો હીસ્સો હશે’ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો જમ્મુમાં હુંકાર

Defence minister Rajnath Singh tested corona positive

Defence minister Rajnath Singh tested corona positive

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુન 2020

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીઓકે વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે 'રાહ જુઓ, એક દિવસ એવો સમય આવશે કે પીઓકેના લોકો પણ કહેશે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે'  વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુની જાહેર રેલીને સંબોધન કરતી વખતે આ વાત કહી છે.

તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું ચિત્ર એટલું બદલાશે કે પી.ઓ.કે. તરફથી જ માંગ કરવામાં આવશે કે અમે ભારત સાથે રહેવા માગીએ છીએ, પાકિસ્તાન સાથે રહેવા નથી માંગીએ.

વધુમાં તેમણે કહ્યું કે હવે હવામાન બદલાયું છે, ભારતીય ચેનલો મુઝફ્ફરાબાદ-ગિલગિટ હવામાન નો ઉલ્લેખ કરી રહી છે, 

સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે "અગાઉ કાશ્મીરમાં આઝાદીના નારા લગાવવામાં આવતા હતા અને પાકિસ્તાન અને આઈએસઆઈએસના ધ્વજ દેખાતા હતા, પરંતુ હવે માત્ર ભારતનો ત્રિરંગો આનંદથી લહેરાય છે"…..

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version