199
Join Our WhatsApp Community
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિમાનમથક પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો.
શ્રીનગરના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રનવેના એક છેડે 233 મુસાફરોથી ભરેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન બરફમાં ટકરાયું હતું.
આ દુર્ઘટનાને લઈને શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી તથા કંઈ નુકસાન પણ થયું નથી.
You Might Be Interested In