દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને કોરોના થયો છે.
પત્ની કોરોના પોઝિટિવ હોવા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાને અલગ કરી દીધા છે. હાલ તેઓ આઈસોલેશનમાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં ઇન્ફેક્શન ની ગતિ ખૂબ ઝડપથી વધી છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન : આવતીકાલે સાંજે 8 વાગ્યાથી કડક લોકડાઉન અમલમાં આવી શકે છે.