Site icon

આવક કરતા વધારે સંપત્તિ : આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દોષી, 26મીએ થશે સજાની જાહેરાત.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

હરિયાણાના(Haryana) પૂર્વ મુખ્યમંત્રી(EX-CM) ઓમ પ્રકાશ ચૌટાલાને(Om Prakash Chautala) મોટો ઝટકો લાગ્યો છે.  

Join Our WhatsApp Community

દિલ્હીની(Delhi) રાઉઝ એવન્યુ કોર્ટે(Rouse Avenue Court) આવક કરતા વધારે સંપત્તિ કેસમાં(excess property case) હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને દોષી ઠેરવ્યાં છે.

દોષી ઠેરવ્યા બાદ કોર્ટે હવે 26મી મેના રોજ તેમને સજાની જાહેરાત કરશે. 

આ પહેલા 19 મેના રોજ રાઉજ એવન્યુ કોર્ટે આવકથી વધુ સંપત્તિના મામલામાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

આ કેસમાં સીબીઆઇએ(CBI) 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને 1993થી 2006ની વચ્ચે તેમની કાયદેસરની આવક કરતા 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરવા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા.

સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો, ધીમા પગલે વધતો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.4 નો દેશમાં બીજો કેસ આ રાજ્યમાં આવ્યો સામે, સ્વાસ્થ્ય મંત્રીએ કરી પૃષ્ટિ..

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version