278
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી(Delhi Deputy Chief Minister) મનીષ સિસોદિયાની(Manish Sisodia) મુશ્કેલીઓ વધી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઇના દરોડા(CBI raids) બાદ હવે ઇડીએ(ED) સિસોદિયા સામે મની લોન્ડરિંગનો (Money Laundering) કેસ દાખલ કરી લીધો છે.
હવે ગમે ત્યારે આ મામલે ઇડી દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
સાથે દિલ્હીની કેજરીવાલ સરકાર(Kejriwal Govt) અને કેન્દ્ર સરકાર(Central Govt) બંને વચ્ચે વિવાદ વધવાની પણ શક્યતાઓ છે.
આ સમાચાર પણ વાંચો: લોકમેળામાં વધુ એક દુર્ઘટના-મોતના કુવામાં કરતબ કરતી કારનું ટાયર નીકળી જતાં અચાનક નીચે પટકાઈ- લોકોના જીવ તાળવે ચોંટી ગયા
You Might Be Interested In