દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતાં મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
આ માટે કેજરીવાલ સરકાર સરકારી અને પેઇડ ક્વોરન્ટાઈન ફેસિલિટી ની સુવિધા પણ આપશે.
જો કે, જે વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તે બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
અંગ્રેજી માધ્યમ છોડી બાળકોએ નાસિકની એકમાત્ર ગુજરાતી શાળામાં પ્રવેશ લીધો; જાણો કારણ