301			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
દિલ્હી સરકારમાં(Delhi govt) મંત્રી સત્યેન્દ્ર જૈનની(Minister Satyendra Jain) મુશ્કેલી વધી ગઈ છે
સ્વાસ્થ્ય મંત્રીને(Minister of Health) કોર્ટે 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં(Custody of the ED) મોકલી દીધા છે.
ઈડીએ જૈનની 14 દિવસની કસ્ટડીની માંગ કરી હતી.
કોર્ટમાં રજૂ કરતા પહેલા ઇડીએ લગભગ છ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સોમવારે ઈડીએ મની લોન્ડરિંગના(Money laundering) આરોપસર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે આ તારીખના રોજ ભાજપમાં જોડાશે આટલા કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે
                                You Might Be Interested In