News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ઘમાસાણ વચ્ચે ગુજરાતના રાજકારણને(Gujarat Politics) લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના(Gujarat Congress) તમામ ધારાસભ્યોને(MLA) તાત્કાલિક ધોરણે દિલ્હીનું(Delhi) તેડું આવ્યું છે.
આજ સાંજે અથવા આવતી કાલે સવારે દિલ્હી પહોંચવા આદેશ અપાયા છે.
બે દિવસ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો(Congress MLA) દિલ્હીમાં રહેશે.
કોંગ્રેસ હાઈકમાન્ડના (Congress High Command) અચાનક આદેશના પગલે ધારાસભ્યોમાં આશ્ચર્ય સર્જાયું છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારાજ એકનાથ શિંદે ને મનાવવા માટે આ ગાજર બતાવ્યું- આવી ઓફર આપી-
