Site icon

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સકંજો કસાશે- સીબીઆઈના દરોડા બાદ ઈડી પણ આવશે મેદાને- આ છે કારણ 

News Continuous Bureau | Mumbai

દારૂ કૌભાંડમાં(Liquor scandal) CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ(Delhi Deputy CM) મનીષ સિસોદિયાના(Manish Sisodia) ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. 

Join Our WhatsApp Community

આ મામલે મનીષ સિસોદિયા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા(Indian Penal Code)ની કલમ 120B, 477A અને ભ્રષ્ટાચાર નિવારણની(Corruption prevention) કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

આ માંથી IPCની કલમ 120B અને PC એક્ટની કલમ 7 બંને PMLA હેઠળ અનુસૂચિત અપરાધો હેઠળ આવે છે. 

આવા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) તાત્કાલિક પગલાં લે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version