Site icon

નાનકડા વિરામ બાદ ફરી માસ્કની વાપસી, યુપી બાદ હવે અહીં પણ માસ્ક પહેરવું ફરજિયાત. નિયમનું ઉલ્લંઘન કરનારને થશે આટલા રૂપિયાનો દંડ

News Continuous Bureau | Mumbai

યુપી(UP) બાદ હવે રાજધાની દિલ્હીમાં(delhi) ફરી એક વાર માસ્ક(Covid mask) પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ(delhi disaster management) ઓથોરિટીએ આજે તેમની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. 

તેમણે કહ્યું છે કે, માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ(Fine) કરવામાં આવશે. આ બેઠકમાં સ્કૂલો(School) બંધ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

DDMAના જણાવ્યા પ્રમાણે, કોવિડના નવા વેરિયન્ટ(Covid New variant) B. 1.10, B.1.12 વેરિયન્ટના પ્રાથમિક સંકેત મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં કોરોનાએ જડ જમાવી.. સતત ત્રીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી; જાણો આંકડા અહીં..

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version