265
Join Our WhatsApp Community
- 28મી ડિસેમ્બરે કોરોનાની રસીની પહેલી ખેપ પહોંચી જશે.
- સમગ્ર દેશમાં કોરોનાની રસી માટે 28,000થી 29,000 કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ બનાવાયા છે.
- ભારતમાં જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી શરૂ થશે.
- આ માટે બધી જ તૈયારીઓ કરી લેવાઈ છે. કોરોનાની રસી માટે રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોટા ડીપ ફ્રિઝર પહોંચાડી દેવાયા છે.
You Might Be Interested In
